ઉમરવા અને લિંડા ગામના તળાવ નું 2.5 લાખનું બિલ મંજુર કરવા માટે છોટાઉદેપુર જીલ્લાના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર અમિત મિશ્રા 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
બે બિલની ટકાવારી પેટે 1.5 લાખની માંગણી : પોતાના ઘરે લાંચ લેતા અમિત મિશ્રા ઝડપાતા જિલ્લામાં ખળભળાટ નસવાડી , તારીખ 19-11-2024 છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ખાતે સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અમિત કમલેશ પ્રસાદ મિશ્રા ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નસવાડી વર્ગ-૨ સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત કચેરી ફોટા ઉદેપુર ગુરુકુપા સોસાયટી આમ્રપાલી આમ્રપાલી […]