Headline
14 વર્ષના વિદ્યાર્થીને રાત્રે અંધારામાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારાયો
નસવાડીના સૌથી મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા
મહિસાગર જિલ્લામાં જાતિના દાખલાને લઈ બાળકોનો શાળા બહિષ્કાર
રાજ્યના તમામ લોકો સ્વસ્થ રહે ગામે ગામ યોગ કરાવવા 10 લાખ ટ્રેનર તૈયાર કરાશે
દાહોદ નકલી એનએ કૌભાંડમાં પોલીસ અને કોર્ટની કડક કાર્યવાહી : ફરાર કુતબી રાવત અને રામુ પંજાબીના શહેરમાં પોસ્ટરો લાગ્યા
છોટાઉદેપુર સનરાઇઝ સ્કુલની યુતી મુન્શીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
ગોધરામાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરી એક યુવાનની ઘાતકી હત્યા
તપન પરમાર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર બાબર સહીત પાંચ આરોપી જેલ હવાલે
દાહોદમાં ભેળસેળવાળુ મરચુ સપ્લાય કરનાર ઉત્પાદકને છ માસની સજા એક લાખનો દંડ

ન્યૂયોર્કમાં ગૌતમ અદાણી સામે છેતરપિંડી-લાંચનો આરોપ

બિઝનેસ જગતને અસર કરતાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સમાચારો મુજબ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. જે લોકો પર લાંચ અને છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમાં […]

રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત

રાજ્ય પોલીસ વડાએ તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને પત્ર લખ્યો (પ્રતિનિધિ) અમદાવાદ,તા.19 ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ સહિત સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. ત્યારે હવે […]

કાલોલના વેજલપુર ખાતે બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ યથાવત : વધુ 13 કેબિનો દૂર કરાયા

(પ્રતિનિધિ) કાલોલ,તા.20 પ્રાંત અધિકારીએ વેજલપુરની મુલાકાત લઇ બાકી રહી ગયેલા દબાણો હટાવવા આદેશ આપ્યો કાલોલ તાલુકાના વેજલપુરમાં મંગળવારે બજારમાં ઉચ્ચક અને પ્રગતિપથ પરના 61 ગેરકાયદે કેબિનો હટાવવાની કામગીરી બીજા દિવસે પણ યથાવત રહેતા બુધવારે વેજલપુરના સર્કલ રોડ પરના વધુ 13 ગેરકાયદે કેબિનો હટાવ્યા હતા. દબાણ હટાવ કામગીરી દરમ્યાન બુધવારે પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારીએ મુલાકાત લઈને […]

નવાયાર્ડ સરદાર નગર વિસ્તારમાં ૫૦ ફુટના અંતરે બે ભુવા પડ્યા : સિમેન્ટ ભરેલી ટ્રક ખાબકી

(પ્રતિનિધિ) વડોદરા, તા.૨૦ શહેરના નવાયાર્ડ સરદાર નગર સંતોક ચેમ્બર્સ પાસે એક ટ્રક ભુવામાં ખાબકી હતી. શહેરમાં ચોમાસા દરમિયાન ૧૨૫ થી વધુ ભુવા પડયા હતા. તેના સમારકામ પાછળ કોર્પોરેશનને અંદાજે પાંચ કરોડનો ખર્ચ કરવાનો વારો આવ્યો હતો. ચોમાસુ ગયું તેમ છતાં પણ હજી ભુવા પડવનો સિલસિલો યથાવત છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ ગેસ લાઇન કે […]

દાહોદની એક આશ્રમ શાળાના ટ્રસ્ટીએ શિક્ષક પાસે લાંચ માગી હતી : ટ્રસ્ટીના સ્ટિંગ ઓપરેશન થકી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ધારાસભ્યના પિતાની પોલ ખોલી

૧૭ લાખની માંગણી કરી અને ૧૨ લાખમાં ડીલ પાકી થઇ હતી દાહોદના ચોસાલા ગામની કેદારનાથ આશ્રમ શાળાના સંચાલક દ્વારા ધારા ધોરણ મુજબ શિક્ષકની નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારને નોકરીએ હાજર કરવાની અવેજીમાં રૂપિયા ૧૭ લાખની માગણી કરાયાનો સ્ફોટક આક્ષેપ કરી કેટલાક વિડીયો પણ પુરાવા રૂપે જાહેર કરવામાં આવતા શિક્ષણ જગતમાં ભૂકંપી ખળભળાટ મચી જવા પામ્યો […]

કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં ધારદાર છરા-ચાકુ સાથે છ ઝડપાયા

વડોદરા,તા.20-11-2024 નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કાઉન્સીલર રમેશ પરમાર ઉર્ફે રાજાના પુત્રની સયાજી હોસ્પિટલમાં પોલીસની નજર સામે થયેલી ઘાતકી હત્યાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસ તંત્ર સામે પ્રજાનો આક્રોશ વધી રહ્યો છે ત્યારે મંગળવારે ચુસ્ત બંદોબસ્ત સાથે મહાનગરપાલિકા દ્વારા નાગરવાડા અને સલાટવાડા વિસ્તારમાં ખાણી પીણીના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જોકે […]

પાદરા નગરમાં બનેલો ચકચારી બનાવ સોશિયલ મીડિયા પર ગંદા મેસેજ મોકલી આબરૂ લૂંટવા ચાકુ સાથે ઘરમાં ઘુસી આવેલો યુવાન

પાદરામાં પરિણીતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ગંદા મેસેજ મોકલનાર શખ્સ અચાનક તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. અને તેણીની સાથે જબરદસ્તી કરી હતી. જો કે, મહિલાએ તેનો પુરી તાકાત સાથે વિરોધ કરતા તેના બદઇરાદા પાર પડ્યા ના હતા . આખરે બદઇરાદા સાથે ઘરમાં પ્રવેશેલો શખ્સ ચાકુની અણીએ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. […]

શહેરમાં બીજા દિવસે પણ દબાણો પર પાલિકાનુ બુલડોઝર ત્રાટકયુ : શહેરના સંગમ ચાર રસ્તાથી ફતેપુરા રોડ ઉપરના દબાણો દૂર કરતી પાલિકા

શહેરના નાગરવાડાના ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા મુસ્લિમ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે‌. આજે બીજા દિવસે સંગમ ચાર રસ્તાથી ફતેપુરા રોડ ઉપરના કાચા – પાકા શેડ તેમજ ગેરકાયદેસર ઊભેલી લારીઓના દબાણો દૂર કર્યા હતા. એક તબક્કે વેપારીઓ અને દબાણ શાખા વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. […]

દેવગઢબારિયા તાલુકાના મોટી ખજૂરી ગામની ઘટના : પતિ પત્ની ઓર વોહ ના ચક્કરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી

દેવગઢબારિયા તાલુકાના મોટા ખજુરી ગામની મહિલાને સંતાન થતા ન હોવાના કારણે તથા પતિને તેના સગા ભાઈની પત્ની સાથેના આડા સંબંધના કારણે પતિ-પત્ની વચ્ચેઢ અવારનવાર થતાં ઝઘડાએ ગંભીર રૂપ લેતા પતિએ પત્નીને છાતીના ભાગે તેમજ શરીરે માર મારી, ગળું દબાવી મોતને ઘાટ ઉતારતા બારીયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢબારિયા તાલુકાના મોટી […]

જંબુસર હાઇવે પર મંગણાદ ગામ નજીક બનેલો બનાવ : મીઠું ભરેલા ડમ્પર સાથે ઇકો કાર ધડાકા ભેડ અથડાતા બે બાળક સહિત સાતના મોત

વાગરા ના અલાદર ગામ નો પરિવાર શુકલતીર્થના મેળામાં જવા નીકળ્યો હતો ત્યારે બનેલો બનાવ જંબુસર ભરૂચ ધોરીમાર્ગ ઉપર મગણાદ ગામ નજીક આવેલ ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ પાસે રસ્તા ઉપર બંધ હાલત મા ઉભેલા મીઠુ ભરેલા ડમ્પર ના પાછળ ભાગે જંબુસર તરફથી ભરૂચ જઈ રહેલ ઈકો વાન ધડાકાભેર ભટકાતા ઈકો મા સવાર ૧૦ ઈસમો પૈકી બે માસુમ […]

Back To Top
error: Content is protected !!